હાલ એવા પણ નથી જે વર્ણવી ના શકું,
પણ એમ કંઈ સહેલાઈથી શબ્દવી ના શકું,
એક લાગણી જે બધાંઈ શકે નહી તાંતણે,
થોડી મૂંઝવણને કારણે એને ગુંચવી ના શકું,
હોઠ જે સદાયથી રમે છે હાસ્યની વચ્ચે,
એમ એક જ દાવમાં એને હરાવી ના શકું,
રાખું હું મન ભલે બાળક જેવું જ પણ,
"પ્રેમ"ને તો રમકડું સમજી ભુલાવી ના શકું.
લેબલ ભુલાવી ના શકું. સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ભુલાવી ના શકું. સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
બુધવાર, 6 મે, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)